ભરૂચ: જંબુસરમાં હિન્દુ સંગઠનો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન, આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા
જમ્મુ કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામમાં આંતકવાદીઓએ કરેલ હુમલામાં 27 જેટલા પર્યટકોના મોત નીપજતા સમગ્ર દેશમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે
જમ્મુ કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામમાં આંતકવાદીઓએ કરેલ હુમલામાં 27 જેટલા પર્યટકોના મોત નીપજતા સમગ્ર દેશમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે
પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે ભારતના રાષ્ટ્રપતિને પત્ર લખીને આ હુમલાની સખત નિંદા કરી અને શોક વ્યક્ત કર્યો. અમેરિકા, યુરોપિયન યુનિયન, ઇઝરાયલ જેવા ઘણા દેશોએ પણ ભારત સાથે પોતાની એકતા દર્શાવી
આતંકવાદી હુમલાના બાદ સુરક્ષા એજન્સીઓ અને ગુજરાત પોલીસે સતર્ક થઇ ગઇ છે. અંબાજી, દ્વારકા અને સોમનાથ સહિતના મંદિરોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે