અંકલેશ્વર: B.D.કોર્પોરેશન દ્વારા જયાબહેન મોદી હોસ્પિટલને રૂ.15 લાખનું અનુદાન અપાયું
હોસ્પિટલ દ્વારા નેત્ર નિદાન માટે મિશન આઈ અને લેપ્રેસી પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે,
હોસ્પિટલ દ્વારા નેત્ર નિદાન માટે મિશન આઈ અને લેપ્રેસી પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે,
રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલના હસ્તે જયાબેન મોદી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલના કીમો થેરાપી સેન્ટર લોકાર્પણ કરવામાં આવ્યું
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ભરૂચના અંકલેશ્વર ખાતે આવેલ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના કેન્સર સેન્ટર ખાતે પેટ સીટી સ્કેન મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ