અંકલેશ્વર: કેન્સર સેન્ટરને JB કેમિકલ્સ દ્વારા રૂ.2.5 કરોડના ખર્ચે એડવાન્સ ટ્રીટમેન્ટ પ્લાનિંગ સિસ્ટમનું અનુદાન
જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ દ્વારા કેન્સર સેન્ટરને 6D કાઉચ એન્ડ એડવાન્સ ટ્રીટમેન્ટ પ્લાનિંગ સિસ્ટમનું અનુદાન આપવામાં આવ્યું હતું. રૂપિયા અઢી કરોડના ખર્ચે લાવવામાં આવેલા મશીનનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું
/connect-gujarat/media/media_files/2025/04/12/ro3jfe3ui92JU2Pb13H7.jpeg)
/connect-gujarat/media/media_files/2025/04/11/cnsrt-ctnrrr-876692.jpg)
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/03125340/ANK_BLOOD-CAMP-e1617434642995.jpg)