અંકલેશ્વર: JCI દ્વારા ટ્રેડ એન્ડ ફન ફેરનો પ્રારંભ,તા. 29મી ડિસે.સુધી આયોજન
ટ્રેડ ફન ફેરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષે જે.સી.આઈ અંકલેશ્વર દ્વારા જે.સી.આઈ ટ્રેડ ફન ફેરનું આયોજન કરવામાં આવે છે