New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યુ આયોજન
જેસીઆઈ દ્વારા આયોજન કરાયું
ટ્રેડ એન્ડ ફનફેરનો પ્રારંભ
મામલતદાર કિરણસિંહ રાજપૂતના હસ્તે પ્રારંભ
તા.29 ડિસેમ્બર સુધી ચાલશે ફેર
જે.સી.આઈ. અંકલેશ્વર એન્ડ અંકલેશ્વર જુનિયર ચેમ્બર વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા 23મો જે.સી.આઈ ટ્રેડ એન્ડ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના યોગી એસ્ટેટ સ્થિત વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે જે.સી.આઈ. અંકલેશ્વર એન્ડ અંકલેશ્વર જુનિયર ચેમ્બર વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા 23મો જે.સી.આઈ ટ્રેડ એન્ડ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઝોન પ્રેસિડેન્ટ લલિત બલદાનીયા,મામલતદાર કરણસિંહ રાજપૂત,એ.આઈ.એ. પ્રમુખ વિમલ જેઠવાના હસ્તે રીબીન કટિંગ અને દીપ પ્રાગટય દ્વારા જે.સી.આઈ ટ્રેડ એન્ડ ફન ફેર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. 29મી ડિસેમ્બર સુધી જે.સી.આઈ ટ્રેડ એન્ડ ફન ફેર યોજાશે.આ મેળામાં ફૂડ સ્ટોલ, કમર્શિયલ સ્ટોલ અને રાઈડસનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લોકો લાભ લઇ રહ્યા છે.આ ફનફેર થકી મળતી ધનરાશીનો સામાજિક કાર્યોમાં ઉપયોગ કરવામાં આવે છે
Latest Stories