હવે તમે ત્રણ વખત JEE એડવાન્સ પરીક્ષા આપી શકો છો,વિદ્યાર્થીઓને મળશે તક
JEE એડવાન્સ્ડમાં હાજર થવાના પ્રયાસોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થીઓ JEE એડવાન્સ પરીક્ષામાં ત્રણ વખત બેસી શકશે. અગાઉ વિદ્યાર્થીઓને માત્ર બે વાર જ પરીક્ષામાં બેસવાની છૂટ હતી.