ભરૂચભરૂચ : બ્રહ્મકુમારીઝ અનુભૂતિધામ-ઝાડેશ્વર ખાતે CISFના 300થી વધુ જવાનોને તણાવમુક્ત રહેવા માર્ગદર્શન અપાયું... બ્રહ્માકુમારી માઉન્ટ આબુથી પધારેલ ડો. ઈ.વી.સ્વામીનાથમ કે જેઓ માઉન્ટ આબુ સિક્યુરિટી વિંગમાં છેલ્લા 28 વર્ષથી સેવાકાર્યમાં કાર્યરત છે. તેઓએ સુંદર માર્ગદર્શન આપ્યું હતું By Connect Gujarat 08 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઝાડેશ્વર બસ સ્ટેન્ડથી નર્મદા ચોકડી સુધીનો મુખ્ય માર્ગ બિસ્માર બનતા લોકો ત્રાહિમામ ઝાડેશ્વર ગ્રામ પંચાયતને માત્ર વેરા લેવામાં જ રસ હોવાના તેમજ સ્થાનિક લોકોની સુવિધામાં અને વ્યવસ્થા પૂરી પાડવામાં કોઈ જ પ્રકારનો રસ ન હોવાના આક્ષેપો પણ કર્યા By Connect Gujarat 16 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઝાડેશ્વરમાં પિતાના અવસાન બાદ દીકરા સમી 2 દીકરીઓએ અગ્નિદાહ આપી પુત્ર તરીકેની ફરજ નિભાવી... પ્રમોદ પટેલનું નિધન થયું હતું, જેની જાણ થતાં બન્ને દીકરીઓ ઝાડેશ્વર ખાતેના નિવાસસ્થાને આવી પહોચી હતી. હૈયાફાટ રુદન સાથે દીકરીઓએ પિતાને અંતિમ વિદાય આપી By Connect Gujarat 11 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરુચ : ઝાડેશ્વરમાં ગટરો ઊભરાવાના પર્શ્ને સ્થાનિકો ત્રાહિમામ ભરૂચના ઝાડેશ્વર બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી શિવ શક્તિ સહિતની સોસાયટીના રહીશો ગ્રામ પંચાયતની કચેરીએ ગટરના પ્રશ્ન રજૂઆત કરવા ગયા હતા By Connect Gujarat 07 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn