વલસાડ : રખોલી બ્રિજ પરથી યુવકનો મોતનો કૂદકો!
સેલવાસ પાસેથી પસાર થતી દમણગંગા નદી પરના રખોલી પૂલ પરથી યુવાને અગમ્ય કારણસર છલાંગ લગાવી મોતને વહાલું કરતાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
સેલવાસ પાસેથી પસાર થતી દમણગંગા નદી પરના રખોલી પૂલ પરથી યુવાને અગમ્ય કારણસર છલાંગ લગાવી મોતને વહાલું કરતાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
વડોદરાની શ્વેતા પરમારે થાઇલેન્ડમાં 13,000 ફૂટની ઊંચાઈએ પ્લેનમાંથી જમ્પ મારીને જય શ્રીરામ લખેલું બેનર ફરકાવ્યું.
શક્તિનાથ વિસ્તારમાં આવેલ દેવદર્શન એપાર્ટમેન્ટના 8મા માળેથી અગમ્ય કારણોસર આધેડે ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી છે.
ભરૂચના કેબલબ્રિજ અને ગોલ્ડનબ્રિજ ઉપરથી ગણતરીના કલાકોમાં જ મોતની બે છલાંગની ઘટનાઓ સામે આવી છે.