જુનાગઢ : માર્કેટિંગ યાર્ડ ઘઉંની મબલક આવકથી ઉભરાયું,ખેડૂત તેમજ વેપારીઓને ટોકન મુજબ પ્રવેશ આપવામાં આવ્યો
જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને આશીર્વાદ સમાન સાબિત થયું છે ત્યારે દિવસે અને દિવસે ખેડૂતો પોતાનો માલ જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટેનો વધુ આગ્રહ રાખી રહ્યા છે