દેશઝારખંડમાં ગંભીર અકસ્માત: કાવડ યાત્રીઓની બસ ટ્રક સાથે અથડાઈ, 18ના મોત બસ બિહારથી કાવડ યાત્રીઓને લઇને બાબ વૈદ્યનાથ તરફ જઈ રહી હતી. ટ્રક સાથે અથડાતા બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અકસ્માતમાં 18 લોકોના મોતના અહેવાલ છે By Connect Gujarat Desk 29 Jul 2025 17:47 ISTShare Twitter Share Whatsapp LinkedIn