બિહારમાં કાવડ યાત્રીઓના DJનું વાહન હાઇટેન્શન તારને અડી જતાં લાગ્યો વીજળીનો ઝટકો, 9 કાવડિયાના મોત
વડ યાત્રીઓ જળાભિષેક કરવા DJ લઈને નીકળ્યા હતા. ટ્રેક્ટર ટ્રોલી પર આ DJનું સેટઅપ સેટ કર્યું હતું. જે હાઈટેન્શન વાયરની લપેટમાં આવતા આ હોનારત સર્જાઈ
વડ યાત્રીઓ જળાભિષેક કરવા DJ લઈને નીકળ્યા હતા. ટ્રેક્ટર ટ્રોલી પર આ DJનું સેટઅપ સેટ કર્યું હતું. જે હાઈટેન્શન વાયરની લપેટમાં આવતા આ હોનારત સર્જાઈ
250થી વધુ કાવડયાત્રીઓ સુરતથી પગપાળા ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા. અને પાવન સલીલા માં નર્મદાનું જળભરી અને સુરત જવા રવાના થયા હતા.માં નર્મદાનું જળ લઈ તેઓ સુરતના વિવિધ શિવાલોયોમાં શિવજીને અર્પણ કરશે.