ભરૂચ : વાગરા કડોદરા ગામ નજીક બનેલ અકસ્માતના કેસમાં કોર્ટનો ચુકાદો, દંડ સહિત સજાનો હુકમ કરાયો
વાગરા તાલુકામાં આવેલ કડોદરા ગામ નજીક વર્ષ ૨૦૨૧ માં અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં બાઇક ચાલક યુવકનું મોત નિપજ્યું હતું. જે અંગેનો કેસ વાગરા કોર્ટમાં ચાલી જતાં