કંગના રનોતે ફરી યાદ કર્યો બહેન રંગોલી ચંદેલ પર એસિડ એટેક, કહ્યું- 'કોઈ મારા પર પણ...'
મંગળવારે દિલ્હીના દ્વારકામાં એક 17 વર્ષની છોકરી પર બે માસ્ક પહેરેલા છોકરાઓએ એસિડ વડે હુમલો કર્યો હતો. બાળકી શાળા છૂટ્યા બાદ ઘરે જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. યુવતી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના ICUમાં દાખલ છે.