શારદીય નવરાત્રી દરમિયાન કન્યા પૂજનમાં કન્યાઓની ઉંમરનું ધ્યાન રાખવામાં આવે છે,વાંચો
હિંદુ ધર્મમાં, નવરાત્રી મહાપર્વની આઠમ અને નોમનાં કન્યાઓની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે 10 વર્ષથી ઓછી ઉંમરની નવ છોકરીઓને તેમના ઘરે બોલાવીને તેમને ભોજન કરાવવાનો રિવાજ છે.
/connect-gujarat/media/media_files/2025/10/02/dikrii-2025-10-02-17-59-21.jpeg)
/connect-gujarat/media/post_banners/4877e24def112f64670ad523a031417162b3b6aff7efeb026a4a29104ad14bce.webp)