પાકિસ્તાનથી ઈમેલના માધ્યમથી બોલિવૂડ સ્ટાર્સને મળી ધમકી,પોલીસે શરૂ કરી તપાસ
ઇમેઇલ કરનારે ઇમેઇલના અંતે “બિશ્નોઇ” લખ્યું હતું. જોકે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ ઈ-મેઇલ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો હતો અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે

પોતાની કોમેડીથી દર્શકોના દિલ પર રાજ કરનાર ધ કપિલ શર્મા શો થોડા સમય માટે ઓફ થવા જઈ રહ્યો છે.