કરણ જોહરનું ધર્મા પ્રોડક્શન વેચાયું, આ બિઝનેસ ટાયકૂને 1000 કરોડના સોદામાં અડધો હિસ્સો ખરીદ્યો
કરણ જોહર હિન્દી સિનેમાના પીઢ ફિલ્મ નિર્માતા તરીકે ઓળખાય છે. તેમની જેમ તેમનું ધર્મા પ્રોડક્શન હાઉસ પણ ઘણું લોકપ્રિય છે.
કરણ જોહર હિન્દી સિનેમાના પીઢ ફિલ્મ નિર્માતા તરીકે ઓળખાય છે. તેમની જેમ તેમનું ધર્મા પ્રોડક્શન હાઉસ પણ ઘણું લોકપ્રિય છે.
અક્ષય કુમાર અને કરણ જોહરે સોશિયલ મીડિયા પર તેમના નવા પ્રોજેક્ટની જાહેરાત કરી. આ ફિલ્મ ભારતના ટોચના બેરિસ્ટર સી. શંકરન નાયરના જીવન પરથી પ્રેરિત છે.
બોલિવૂડ એક્ટર રણબીર કપૂર ફિલ્મ 'રામાયણ'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે ભગવાન રામના રોલમાં જોવા મળશે.
કરણ જોહર તેના લેટેસ્ટ શો કોફી વિથ કરણ સીઝન 8ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ શોનો પહેલો એપિસોડ બોલિવૂડના પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ આવ્યા હતા.