અમદાવાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને કર્ણાટક-ભાજપના ઉમેદવારે ધમકી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં રોષ..! મલ્લિકાર્જૂન ખડગે અને તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. By Connect Gujarat 09 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કર્ણાટકમાં ચૂંટણી પહેલા ભાજપને સૌથી મોટો ઝટકો, શક્તિશાળી લિંગાયત સંપ્રદાયે કોંગ્રેસને આપ્યું સમર્થન લિંગાયત સમુદાય ભાજપની પરંપરાગત વોટ બેંક છે લિંગાયત સમુદાયે કર્ણાટકને નવ મુખ્યમંત્રી આપ્યા છે By Connect Gujarat 07 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ PM નરેન્દ્ર મોદીએ કર્ણાટક ભાજપના 50 લાખ કાર્યકરો સાથે વાતચીત કરી, વિજયનો વિશ્વાસ કર્યો વ્યક્ત પીએમ મોદી 28 એપ્રિલે ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતરશે. તેઓ 7 મે સુધી લગભગ 15 જાહેર સભાઓ અને રોડ શો કરશે. By Connect Gujarat 27 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કર્ણાટક : વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, 10 મેના રોજ થશે મતદાન, 13મી મેના રોજ ખુલશે મતપેટીઓ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે કર્ણાટકમાં 5.21 કરોડ મતદારો છે, જે 224 વિધાનસભા સીટો પર મતદાન કરશે. By Connect Gujarat 29 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn