બોટાદ : કષ્ટભંજન દાદાના સિંહાસનને લાલ-પીળી ખારેકનો ભવ્ય શણગાર કરાયો, દર્શન કરી ભાવિકો ધન્ય થયા...
આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે આજે શનિવારના પવિત્ર દિને દાદાના સિંહાસનને લાલ અને પીળી ખારેકનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.