ભરૂચ : કવિમિત્રોએ બુધસભામાં સુંદર રચનાઓ રજુ કરતા વાતાવરણમાં ભળ્યો કવિરસ
ભરૂચ શહેરમાં બુધવારે કવિમિત્રોની કવિરસથી તરબોળ કરતી બુધસભા મળી હતી.જેમાં કવિશ્રીઓ દ્વારા સુંદર રચનાઓનો રસથાળ પીરસવામાં આવ્યો હતો.
ભરૂચ શહેરમાં બુધવારે કવિમિત્રોની કવિરસથી તરબોળ કરતી બુધસભા મળી હતી.જેમાં કવિશ્રીઓ દ્વારા સુંદર રચનાઓનો રસથાળ પીરસવામાં આવ્યો હતો.
પ્રથમ સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો ત્યારબાદ કાવી પોલીસ સ્ટેશન અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત કાંસ ઊંડો કરવા તથા સાફ-સફાઈની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું
કાવી પોલીસ મથકના છેલ્લા 3 વર્ષથી પોકસોના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે કનગામ ગામની નવી નગરીમાંથી સગીરા સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જંબુસર તાલુકાના કાવી ગામના કાલિદાસ વાઘેલા મંગળ કાળીદાસ ફકીરા સહિતના 12 જેટલા માછીમારો દરિયામાં માછીમારી કરી રહ્યા હતા.