અંકલેશ્વર: GIDCની શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં રૂ.1.76 લાખના કેમિકલ પાઉડરની ચોરી, પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેમિકલ કંપનીમાં ફરી એકવાર ચોરીનો બનાવ સામે આવ્યો છે. જીઆઇડીસીમાં શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં છેલ્લા ત્રણ મહિના દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે રૂ.1.76 લાખની કિંમતના 80 કિલો કેમિકલ પાવડરની ચોરી કરી