સુરેન્દ્રનગર : ખાતરની અછત વચ્ચે લેભાગુ તત્વો થયા સક્રિય,સરકારી લાયસન્સ ધરાવતા ડીલર પાસેથી જ ખાતર ખરીદવા તંત્રની અપીલ
ખેડૂતોમાં ઉઠેલી ફરિયાદ મુજબ ખાતરની અછત સામે લેભાગુ તત્વો દ્વારા ડુપ્લીકેટ ખાતર પધરાવવામાં આવી રહ્યું છે.અને આવા ખાતરના ઉપયોગથી ખેતીનો પાક નિષ્ફળ થઇ રહ્યો છે
/connect-gujarat/media/media_files/2025/11/30/chota-khatar-2025-11-30-13-55-37.jpg)
/connect-gujarat/media/media_files/2025/08/06/srn-khatar-2025-08-06-15-30-45.jpg)