ગુજરાત દાહોદ : ખરોદા ગામે 2 સંતાનોને કૂવામાં નાખી માતાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત, પોલીસ તપાસ શરૂ... પરિણીત મહિલાએ અગમ્ય કારણોસર પોતાના 2 સંતાનોને કૂવામાં ફેંકી પોતે ઝાડ પર ગળાફાંસો ખાઈને સામુહિક આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો હતો. By Connect Gujarat Desk 13 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn