ખેડા : ગુતાલની સરકારી માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક શાળા ખાતે 35મો વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો...
ખેડા જિલ્લામાં આવેલ ગુતાલની સરકારી હાઈસ્કૂલમાં માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક વિભાગમાં 35મો વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો હતો.
ખેડા જિલ્લામાં આવેલ ગુતાલની સરકારી હાઈસ્કૂલમાં માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક વિભાગમાં 35મો વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો હતો.
ખેડા જિલ્લામાં ૨૦૧ તળાવોમાં મત્સ્યોદ્યોગની પ્રવૃત્તિ કાર્યરત, જિલ્લામાં અંદાજીત કુલ ૭૦૦થી વધુ માછીમારો સક્રિય છે, ત્યારે જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન વાર્ષિક મત્સ્ય ઉત્પાદન ૨૯૪૩ મેટ્રિક ટન સુધી પહોંચ્યું છે.
ફૂલોની ખેતી કરતા સ્થાનિક ખેડૂતોની મુલાકાત લઈ ફુલ પાકોના વાવેતર, અવકાશ અને મુશ્કેલીઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
નિકાસ કરનાર ગૃહ ઉદ્યોગને સરળતા રહે તે હેતુથી ભારતભરમાં 1 હજાર ડાકઘર નિર્યાત કેન્દ્રો શરૂ કરવામાં આવનાર છે.
૧૦ ગામના સિડ્યૂલ દરમિયાન ૬૩૬૧૦ કેસ અને ઈમરજન્સીના કોલમાં ૬૮૧૪ કેસમાં કાર્યવાહી કરી સમયસર પશુઓને સારવાર પુરી પાડવામાં આવી