ગુજરાત ગીર સોમનાથ : પ્રશ્નવાડા ગામે ભાજપ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયું "નમો કિસાન પંચાયત સંમેલન" જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નવાડા ગામે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં નમો કિસાન પંચાયત સંમેલન યોજાયું હતું. By Connect Gujarat 27 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn