ભરૂચ: રક્ષાબંધનના પર્વની પૂર્વ સંધ્યાએ બજારોમાં ચહલ પહલ,અવનવી રાખડીની અવનવી વેરાયટી જોવા મળી
ભરૂચ અંકલેશ્વરમાં રાખડીઓનાં વેચાણમાં તેજી આવી છે.આજે રવિવારે શહેરમાં ઠેર ઠેર રાખડીઓની હાટડીઓ, લારીઓ અને પાથરણાવાળા પાસે રાખડી ખરીદવા મહિલાઓની ભીડ જોવા મળી