સુરત: કામરેજ નજીક કારને ઓવરટેક કરવા મુદ્દે સર્જાય માથાકૂટ, પોલીસે આરોપીની કરી ધરપકડ
સુરતના કામરેજ નજીક વાહનચાલકો વચ્ચે ઓવરટેક કરવા મુદ્દે થયેલ માથાકૂટમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે