ભરૂચ ભરૂચ : કોરોનાના કારણે વિદેશમાં નોકરી અટકી, આર્થિક ભીંસમાં આવેલાં મેનેજરે ઘડયો લુંટનો પ્લાન ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી સુંદરમ જવેલર્સમાં લુંટનો પ્રયાસ કરનારા ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડયાં છે. By Connect Gujarat 27 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn