ગુજરાતભાવનગર : ભાલ પંથકમાં લોકોને નથી મળતું પાણી, 5 હજાર લોકોની તકલીફ તંત્રને દેખાતી નથી ભાલ પંથકમાં નિયમિત પાણી મળતું નહિ હોવાની ફરિયાદ, દેવળિયા સંપમાંથી કરવામાં આવે છે પાણીનું વિતરણ. By Connect Gujarat 07 Jul 2021 13:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn