ભરૂચ: સાયબર માફિયાઓએ પોલીસ કોન્સ્ટેબલને બનાવ્યો શિકાર, KYCના નામે રૂ.5.99 લાખ પડાવ્યા !
કોન્સ્ટેબલને એક્ષીસ બેંકના કર્મચારીનો જ ફોન આવેલ છે તેમ માની KYC અપડેટ કરવાની તૈયારી બતાવી હતી. જે બાદ વોટ્સએપ નંબરથી લિંક મોકલતા પોલીસ કર્મીએ પોતાના આધાર, પાન સાથે ડેબિટ કાર્ડની ડિટેઇલ આપી હતી.