સુરત : મહુવા-ખારગેટના 185 વર્ષ જૂના મંદિરમાંથી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડી લેતા વિવાદ..!
ભાવનગર જિલ્લાના મહુવા-ખારગેટ વિસ્તારમાં 185 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડી લેવામાં આવતા સુરતમાં વસવાટ કરતાં હરિભક્તોમાં રોષ જોવા મળ્યો છે.
/connect-gujarat/media/media_files/2025/05/03/x5UW5LAf6okQ5ohFBHhl.jpeg)
/connect-gujarat/media/media_files/2025/01/02/haribhkto.jpeg)