ઝારખંડમાં ચૂંટણી પ્રચાર દરમિયાન PM મોદીના વિમાનમાં સર્જાઈ ટેક્નિકલ ખામી
ઝારખંડમાં ચૂંટણી પ્રચાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેવઘરથી દિલ્હી આવવાનું હતું, પરંતુ PM મોદીના વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી.

રવિવારે સવારે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ અમૃતસરથી ઇન્ડિગોની ફ્લાઇટ ટેક્સીવે પાર કરી હતી.