વલસાડ: કેસ વાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો,પોલીસે તપાસ શરૂ કરી
બગવાડા હાઇવેથી ચેકિંગ દરમ્યાન કેશવાન રોકી તપાસ કરતાં વાનમાં રૂપિયાને બદલે દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી