ગુજરાત અમરેલી : લાઠીના આંબરડી ગામે આકાશી વીજળી પડતાં 5 લોકોના મોત. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામ ખાતે ભારે પવન સાથે વરસાદ વરસતા આકાશી વીજળી પણ ત્રાટકી હતી, ત્યારે આંબરડી ગામે આકાશી વીજળી પડતાં 5 લોકોના મોત By Connect Gujarat Desk 19 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : હરાજીના પ્રથમ દિવસે જ લાઠી માર્કેટ યાર્ડ ખાતે કપાસનો સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી... લાઠી માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે જ રૂ. 1300થી 1500 સુધીનો કપાસનો ભાવ ખેડૂતોને મળ્યા હતો ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વહેચવા લાઠી માર્કેટ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા By Connect Gujarat 03 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn