મીઠા લીમડાના પાન દેખાવમાં સામાન્ય, છતાં સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી
આપણા ભારતીય રસોડામાં સામાન્ય લાગતા મીઠા લીમડાના પાન માત્ર દાળ કે પુલાવનો સ્વાદ જ નથી વધારતા, પરંતુ તે અનેક બીમારીઓ માટે એક રામબાણ ઘરેલું ઉપચાર પણ છે.
આપણા ભારતીય રસોડામાં સામાન્ય લાગતા મીઠા લીમડાના પાન માત્ર દાળ કે પુલાવનો સ્વાદ જ નથી વધારતા, પરંતુ તે અનેક બીમારીઓ માટે એક રામબાણ ઘરેલું ઉપચાર પણ છે.
દરેક વ્યક્તિ જાણે છે કે સૂર્યના હાનિકારક કિરણોથી બચવા માટે ચહેરા પર સનસ્ક્રીન લગાવવું કેટલું મહત્વપૂર્ણ છે. પરંતુ ઘણા લોકો જાણતા નથી કે ચહેરાની સાથે, શરીરના કેટલાક ભાગો એવા છે જ્યાં સનસ્ક્રીન લગાવવાની જરૂર છે.
ચોમાસાની ઋતુ દરમિયાન દરેક માણસની પાચન શક્તિ નબળી પડી જાય છે. ત્યારે વરસાદી માહોલમાં ક્યા ખોરાકનું સેવન કરવું જોઈએ. તે અંગે આજે જાણીશું.
પાકેલા કેળાને ફ્રિજમાં રાખવા એ એક સારો વિકલ્પ છે, પરંતુ ધ્યાનમાં રાખો કે જો કેળાની છાલ કાળી થઈ જાય તો પણ અંદરનું ફળ સલામત અને ખાવા યોગ્ય રહેશે. પરંતુ ઘણીવાર લોકો કેળા કાળા થવા લાગે છે તેથી તેઓ 1 દિવસથી વધુ સમય સુધી રાખી શકતા નથી.