ગુજરાત ગાંધીનગર: બર્થડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ માણી રહેલા કોલેજના 13 યુવક-યુવતીઓની પોલીસે કરી અટકાયત કર્ણાવતી ડેન્ટલ હોસ્પિટલ ખાતે રહેતા યુવક યુવતી મળીને 13 નબીરા ઈન્ફોસિટી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી By Connect Gujarat 28 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn