અમદાવાદઅમદાવાદ : રથયાત્રા પૂર્વે અસલાલીમાંથી રૂ. 29 લાખના દારૂનો જથ્થો જપ્ત, ગોડાઉન ભાડે આપનાર 2 લોકોની ધરપકડ અમદાવાદ શહેરમાં અસલાલી પોલીસ દ્વારા છેલ્લા 3 મહિનાથી ગોડાઉન ચેકિંગની ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. By Connect Gujarat 25 Jun 2022 17:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn