અમદાવાદજગન્નાથ રથયાત્રા 2021 LIVE : ભક્તો વગર જ ભગવાન જગન્નાથજીની રથયાત્રા શરૂ, નિહાળો જીવંત પ્રસારણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું By Connect Gujarat 12 Jul 2021 08:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn