ભરૂચ : અયપ્પા સેવા સમિતિ દ્વારા 46મો વાર્ષિક પૂજા ઉત્સવ યોજાયો, ગજરાજ સાથે નીકળેલી શોભાયાત્રાએ જમાવ્યું આકર્ષણ...
ભરૂચ અયપ્પા સેવા સમિતિ દ્વારા વિષ્ણુ અયપ્પા મંદિર ખાતે 46માં વાર્ષિક પૂજા ઉત્સવ નિમિત્તે ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ અયપ્પા સેવા સમિતિ દ્વારા વિષ્ણુ અયપ્પા મંદિર ખાતે 46માં વાર્ષિક પૂજા ઉત્સવ નિમિત્તે ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં સ્થાયી થયેલા કેરાલિયન સમાજ દ્વારા ભગવાન ઐયપ્પાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.