ભરૂચ: ધનતેરસના પાવન પર્વ પર મહાલક્ષ્મી માતાને અતિપ્રિય એવા કમળના પુષ્પોનું ધૂમ વેચાણ !
આજે ધનતેરસના પાવન પર્વ પર મહાલક્ષ્મી માતાજીનું પૂજન અર્જન કરવામાં આવે છે ત્યારે મહાલક્ષ્મી માતાને અતિપ્રિય એવા પુષ્પ કમળનું ભરૂચમાં ઠેર ઠેર વેચાણ થયું હતું