લખનૌમાં અધિકારીની પુત્રી પર ચાલતી કારમાં “ગેંગરેપ”, કાર 7 પોલીસ મથક વિસ્તારમાંથી થઈ હતી પસાર..!
યુવતી પર ગેંગરેપ ઘટનાએ લખનૌ પોલીસ કમિશનરેટની બારાબંકી પોલીસની સતર્કતાનો પર્દાફાશ કર્યો છે.
યુવતી પર ગેંગરેપ ઘટનાએ લખનૌ પોલીસ કમિશનરેટની બારાબંકી પોલીસની સતર્કતાનો પર્દાફાશ કર્યો છે.
ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને આજે તે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ટૂર્નામેન્ટમાંથી બહાર કરવાનો પ્રયાસ કરશે.
લખનૌના ભારત રત્ન અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
લખનૌમાં મંગળવારે સાંજે એક ભયાનક ઘટનામાં અલયાના વઝીર હસન રોડ પરની પાંચ માળની એપાર્ટમેન્ટ બિલ્ડીંગ પત્તાની જેમ તૂટી પડી હતી.
લખનઉમાં આવેલા ભૂકંપને પગલે 5 માળની રહેણાંકની એક બિલ્ડિંગ તૂટી પડતાં તેમાં 24 લોકો દટાયા