ભરૂચ : શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા નર્મદા જયંતિ નિમિત્તે સ્ટેચ્યુ પાર્ક ખાતે માઁ નર્મદાજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરાયા...
આજરોજ નર્મદા જયંતિ નિમિત્તે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમ દ્વારા સ્ટેચ્યું પાર્ક સ્થિત માઁ નર્મદાજીની પ્રતિમાના ચરણોમાં પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા.