ગુજરાતસમગ્ર રાજ્યમાં જામ્યો ચૂંટણીનો માહોલ, તમામ રાજકીય પક્ષના ઉમેદવારોએ ભર્યા પોતાના નામાંકન પત્ર... સમગ્ર ગુજરાતમાં જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં 5 વિધાનસભાની ચુટણી થઈ રહી છે By Connect Gujarat 18 Apr 2024 19:17 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમધુ શ્રીવાસ્તવે નવો પક્ષ બનાવવાની કરી જાહેરાત, ટિકિટ કાપવામાં વડોદરા ભાજપના જ 2 મોટા નેતાઓનો હાથ હોવાના આક્ષેપ વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ભાજપે ટિકિટ નહીં આપતાં તેમણે રાજીનામું આપી દઈને ચૂંટણીમાં અપક્ષ ઝંપલાવ્યું હતું. By Connect Gujarat 17 Dec 2022 17:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી વિવાદમાં, અધિકારીઓને કહયું 14મું રતન યાદ કરાવી દઇશ પાદરા ખાતેના કાર્યક્રમમાં મધુ શ્રીવાસ્તવ રહયાં હાજર, લોકોનું કામ નહિ કરતાં અધિકારીઓને આપી ધમકી. By Connect Gujarat 03 Aug 2021 18:46 ISTShare Twitter Share Whatsapp LinkedIn