ચાલુ બસે ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક, બેકાબૂ બસે ઓટો-બાઈક સવારોને અડફેટે લેતા બસ ડ્રાઈવર સહિત 2નાં મોત
જબલપુરના દમોહનકામાં શુક્રવારે બપોરે જ્યારે સિટી બસ લાલ લાઇટ પર ઉભેલા વાહનોને અડફેટે લેતા અરાજકતાનો માહોલ સર્જાયો હતો.
જબલપુરના દમોહનકામાં શુક્રવારે બપોરે જ્યારે સિટી બસ લાલ લાઇટ પર ઉભેલા વાહનોને અડફેટે લેતા અરાજકતાનો માહોલ સર્જાયો હતો.
મહિલા કલ્યાણ અને આત્મ નિર્ભરતા તથા પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપવા મધ્યપ્રદેશની યુવતીની 20 હજાર કી.મી.ની સાયકલ યાત્રા વડોદરા ખાતે આવી પહોચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીને લઈને શશિ થરૂર પાર્ટી કાર્યકરો વચ્ચે જઈ રહ્યા છે. કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા ભાગોમાં શશિ થરૂરે પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પાસેથી સમર્થન માંગ્યું છે.
ઑક્ટોબર અને નવેમ્બર મહિનો પ્રવાસ માટે યોગ્ય છે. આ મહિનામાં ઘણા મોટા તહેવારો ઉજવવામાં આવે છે.
ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ અભિનેતા પ્રભાસ, સૈફ અલી ખાનની ફિલ્મ આદિપુરુષના કેટલાક દ્રશ્યો સામે વાંધો ઉઠાવ્યો છે.
ભરૂચ જીલ્લામાં વ્હીકલ ચોરીઓના ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા માટે એલ.સી.બી. સહીત અલગ અલગ પોલીસ સ્ટેશનોની ટીમ બનાવાય હતી
મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજકાલ બેદરકારી દાખવનારા અધિકારીઓ અને કર્મચારીઓને સીધા સ્ટેજ પરથી જ સસ્પેન્ડ કરી રહ્યા