મહારાષ્ટ્રના CM તરીકે ફડણવીસ પર પસંદગીનો કળશ ઢોળાયો
ભાજપ કોર કમિટીની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસના નામને મંજૂરી આપવામાં આવી છે. આ પછી, બીજેપી વિધાયક દળની બેઠકમાં પાર્ટીના નેતાઓ ચંદ્રકાંત પાટીલ અને સુધીર મુનગંટીવારે તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો. હતો

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. બંને નિરીક્ષકો મુંબઈ જઈને ધારાસભ્યો સાથે બેઠક કરશે.