જાણો બધાને ભાવતી મહારાષ્ટ્રની પ્રખ્યાત મસાલેદાર ભાખરવાડી બનાવવાની સરળ રેસીપી
ભાખરવડી વિશે વાત જે આજના સમયમાં મહારાષ્ટ્રનો સૌથી પ્રિય નાસ્તો માનવામાં આવે છે. વરસાદની ઋતુમાં તેને ચા સાથે ખાવાથી ઋતુની મજા બમણી થઈ જાય છે.
ભાખરવડી વિશે વાત જે આજના સમયમાં મહારાષ્ટ્રનો સૌથી પ્રિય નાસ્તો માનવામાં આવે છે. વરસાદની ઋતુમાં તેને ચા સાથે ખાવાથી ઋતુની મજા બમણી થઈ જાય છે.
તેમણે કહ્યું, 'જ્યારે તેમણે એક વાર પ્રયાસ કર્યો હતો, ત્યારે અમે દુકાનો બંધ કરી દીધી હતી અને હવે જો હિન્દી લાદવામાં આવશે (ધોરણ એકથી પાંચ સુધી) તો અમે શાળાઓ બંધ કરવામાં અચકાઈશું નહીં.'
મહારાષ્ટ્રમાં ઓલા-ઉબેર ડ્રાઇવરોની હડતાળ ચોથા દિવસે યથાવત આઝાદ મેદાનમાં વિશાળ રેલી યોજવા જઈ રહ્યા છે. જેના કારણે દૈનિક યાત્રામાં મોટો અવરોધ ઊભો થયો છે.
મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ એ હદે વધી ગયો છે કે રાજ ઠાકરેની પાર્ટી મનસેના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. પરિસ્થિતિ એવી છે કે થોડા દિવસો પહેલા પાર્ટીના કાર્યકરોએ એક ફૂડ સ્ટોલ માલિકને માર માર્યો હતો.
મહારાષ્ટ્રના મીરા રોડ પર એક વેપારીને મરાઠી ભાષા ન બોલવા પર રાજ ઠાકરેના રાજકીય પક્ષ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના કાર્યકર્તાઓએ તેની પર હુમલો કર્યો હતો.
અષાઢી એકાદશીએ પંઢરપુર જતાં યાત્રાળુઓ એટલે વારકરી માટે રાજ્ય સરકારે ટોલ ફ્રી કર્યો હોવાની જાહેરાત કરી છે. આ નિયમ માત્ર અષાઢી એકાદશીના ૨૦૨૫ની યાત્રા પૂરતો લાગુ છે.
સોલાપુરમાં પુણેથી દર્શને ગયેલ યાત્રાળુઓના બસનો અકસ્માત સર્જાતા અકસ્માતમાં ૩ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. તો ૧૫ થી ૨૦ લોકો ઘાયલ થયા હતા.