સોલાપુરમાં ટુવાલ ફેક્ટરીમાં આગમાં માલિકના પરિવાર સહિત 8નાં મોત
આશરે ૧૦૦ જેટલાં ફાયર ટેન્કરના ફેરા છતાં પણ ૧૨ કલાક પછી પણ આગ સંપૂર્ણ કાબુમાં આવી ન હતી. ફાયર બ્રિગેડના કેટલાક જવાનો પણ આગમાં દાઝ્યા હતા.
આશરે ૧૦૦ જેટલાં ફાયર ટેન્કરના ફેરા છતાં પણ ૧૨ કલાક પછી પણ આગ સંપૂર્ણ કાબુમાં આવી ન હતી. ફાયર બ્રિગેડના કેટલાક જવાનો પણ આગમાં દાઝ્યા હતા.
હવામાનમાં થઇ રહેલા પરિવર્તને ધ્યાનમાં રાખીને રાજ્યના કોંકણ,મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા,વિદર્ભના કુલ ૩૫ જિલ્લામાં યલો -- ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી છે.
નાગપુરમાં થયેલી હિંસા બાદ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે આ ઘટનાને એક આયોજિત હુમલો ગણાવ્યો હતો. છવા ફિલ્મ અને ઔરંગઝેબનો ઉલ્લેખ કરીને, પોલીસ પર હુમલો કરનારાઓને છોડવામાં આવશે નહીં
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, જો કોઈ ઔરંગઝેબની કબરનું મહિમા કરી રહ્યું છે તો અમે તેને થવા દઈશું નહીં. બીજી તરફ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ અને ઔરંગઝેબની કબરને હટાવવાની માંગણીના એલાન બાદ ખુલદાબાદમાં મકબરાની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
સંજય રાઉતે મોટો દાવો કરતા કહ્યું છે કે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ પહેલા કોંગ્રેસમાં જોડાવાની યોજના બનાવી હતી. આ માટે તેમણે દિવંગત નેતા અહેમદ પટેલનો ઉલ્લેખ કર્યો હતો. આ દાવાએ મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે.
શરદ પવારે મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. મોદી સરકારની ટીકા કરતા તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે ખેડૂતોને મદદ કરવા માટે નીતિ બનાવવી જોઈએ. ગયા વર્ષે મહારાષ્ટ્રમાં 2635 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.
દાળ એક કમ્ફર્ટ ફૂડ છે, જે ભારતીય ઘરોમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે ખાવામાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત પૌષ્ટિક તત્વોથી પણ ભરપૂર હોય છે. પરંતુ જો તમે તમારી સામાન્ય દાળથી કંટાળી ગયા હોવ તો એકવાર મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં આ 4 દાળ અજમાવો.