ગુજરાતનવસારી : રૂ. 5 કરોડની સોપારી આપી મિત્રની હત્યા કરાવનાર મુખ્ય આરોપી સહિત 5 શખ્સોની ધરપકડ..! રૂ. 5 કરોડની સોપારી લઇ મિત્રની હત્યા કરી મૃતદેહને દફનાવી દેનારા હત્યારાઓને નવસારી પોલીસે ગત નવેમ્બર 2023માં દબોચી લીધા હતા. By Connect Gujarat 08 Feb 2024 13:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: બોટ દુર્ઘટના મામલે મુખ્ય આરોપી પરેશ શાહ આખરે ઝડપાયો,વકીલને મળવા આવ્યો અને પોલીસે દબોચી લીધો.! વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે મુખ્ય આરોપી પરેશ શાહને ઝડપી પાડવામમા પોલીસને સફળતા મળી છે. By Connect Gujarat 25 Jan 2024 12:44 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : ઉટીયાદરા નજીક પી.જી.ગ્લાસ કંપનીમાં થયેલ ધાડ વીથ ટ્રીપલ મર્ડરના ગુનાનો માસ્ટર માઈન્ડ સુરતથી ઝડપાયો... ઉટીયાદરામાં આવેલ PG ગ્લાસ કંપનીમાં થયેલ ધાડ વીથ ટ્રીપલ મર્ડરના માસ્ટર માઈન્ડને ભરૂચ એલસીબી પોલીસે સુરત ખાતેથી ઝડપી પાડ્યો By Connect Gujarat 24 Jul 2023 17:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાત પેપર લીક મામલો: મુખ્ય આરોપીને લઈ એટીએસ અમદાવાદ પહોંચી,મોટા ખુલાસા થાય એવી સંભાવના હૈદરાબાદથી પકડાયેલા મુખ્ય આરોપી જીત નાયકને વહેલી સવારે ગુજરાત લાવવામાં આવ્યો છે. By Connect Gujarat 30 Jan 2023 11:52 ISTShare Twitter Share Whatsapp LinkedIn