આતંકવાદી હુમલાઓથી ઘેરાયેલું પાકિસ્તાન, નવેમ્બરમાં 245 મોત; એક વર્ષમાં એક હજારથી વધુ હુમલા
આતંકવાદી ગતિવિધિઓથી ભારતને પરેશાન કરતું પાકિસ્તાન આજે ખુદ તેની સામે ઝઝૂમી રહ્યું છે. આ વર્ષે દેશભરમાં આતંકવાદી હુમલામાં મૃત્યુઆંક 1,000ને વટાવી ગયો છે.