જો તમે મેકઅપ કરવાનું બંધ કરશો તો ત્વચામાં શું બદલાવ આવશે?
આજકાલ મેકઅપ પહેરવો સામાન્ય બની ગયો છે. ક્યાંક બહાર જવું હોય કે પાર્ટી ફંક્શનમાં હાજરી આપવી હોય, મહિલાઓ મેકઅપ વગર અધૂરી લાગે છે. પરંતુ નિયમિત મેકઅપના ઉપયોગને કારણે ત્વચા પર અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે.