મણિપુરના 5 જિલ્લામાંથી હથિયારો, દારૂગોળો અને બંદૂકો પોલીસને સોંપવામાં આવ્યા
રાજ્યપાલની અપીલ બાદ મણિપુરમાં હથિયારો સરેન્ડર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 5 જિલ્લામાં 42 હથિયારો અને કારતુસ સરેન્ડર કરવામાં આવ્યા છે. જેમાં બંદૂકો, રાઇફલ દારૂગોળો અને અન્ય ઘણા હથિયારોનો સમાવેશ થાય છે.
/connect-gujarat/media/media_files/2025/03/04/mGnlgfU4EHmIseb7e3so.jpg)
/connect-gujarat/media/media_files/2025/03/02/lg0LI8cB0GDvBG4KXp8R.jpg)
/connect-gujarat/media/media_files/2025/02/22/4wlgQPfrNYSNBFcOT2DE.jpg)
/connect-gujarat/media/media_files/2024/11/11/mUL8HXv9lkIQaSmjvE8A.jpg)